Source text in English | Translation by Samina Hirani (#28609) |
I began the revision and realized that it was a humongous pile of excrement produced by Gurgle! | મે પુનરાવર્તન કર્યું અને મને જણાયું કે તે ગર્ગલ દ્વારા ઉત્પન્ન કરેલ કચરાનો ભવ્ય ઢગલો હતો! તેમ છતાં, મે શ્રેષ્ઠ અનુવાદ રજુ કર્યું...પરંતુ ગ્રાહકે મારા અદ્ભુત કાર્યનું સંપાદન કોઈ અભણ મૂર્ખ દ્વારા કરાવ્યું જેણે આ બગાડી નાખ્યું! અને તેઓએ મારા હવે-ખામીયુક્ત અનુવાદને મારા નામની સાથે ઓનલાઈન પ્રકાશિત કર્યું છે! |