Source text in English | Translation by Sneha Gupta (#29627) |
I began the revision and realized that it was a humongous pile of excrement produced by Gurgle! | મેં ફેરતપાસ ચાલુ કરી અને સમજાયું કે તે ગુર્ગલે દ્વારા ઉત્પાદિત ઉત્સર્જનનો એક અતિ વિશાળ ઢગલો છે! તેમ છતાં, મેં એક સંપૂર્ણ અનુવાદ પહોંચાડ્યો ... પરંતુ ગ્રાહક ને મારું ઉત્કૃષ્ટ કાર્ય કેટલાક અભણ બેવકૂફ દ્વારા સંપાદિત થયેલ મળ્યું, જેણે તે બધું બરબાદ કરી દીધું! અને હવે તેઓએ મારા નામની સાથે મારો ખામીયુક્ત અનુવાદ પ્રકાશિત કર્યો છે! |